Saturday, 16 February 2019

રાઇટ ટુ એજ્યુકેશન RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો

-:: રાઇટ ટુ એજ્યુકેશન ::-


 RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો નીચે આપેલ વેબ સાઈટ ખોલી ફોર્મ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી મેળવો...

માહિતી ગમે તો શેર કરો અને બીજાને મદદ કરો

વેબસાઈટ ખોલવા અહી કલિક કરો

ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

માતા પિતા માટેની સૂચનાઓ

Wednesday, 13 February 2019

જળ વિદ્યુત મથક,તાપ વિદ્યુત મથક,પરમાણુ વિદ્યુત મથક by Yuva Career Academy

જળ વિદ્યુત મથક,તાપ વિદ્યુત મથક,પરમાણુ વિદ્યુત મથક by Yuva Career Academy Bhavnagar most imp for all competitive exam.

Thursday, 7 February 2019

Sunday, 3 February 2019

Few Science questions for improvement


1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ અજારક વિઘટન

2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ Fobos

3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ સલ્ફયુરિક એસિડ

4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ 30,000 પ્રકાશવર્ષ

5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ મેલેરિયા

6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ કૃષિ

7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ શોષણ

8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ એન્થ્રેસાઈટ

9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ S02

10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ નેત્રપટલ પર

11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ આમલી

12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ લંબમજ્જા

13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ પ્રોપેનોન

14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ વિડાલ ટેસ્ટ

15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ શૂન્ય

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Saturday, 2 February 2019

Kalpana Chawla Biography

 1 ફેબ્રુઆરી 👉 પ્રથમ વાર અવકાશમાં જનાર ભારતીય મૂળ ની કલ્પના ચાવલા ની અવસાનતિથી

જન્મ ☯ કરનાલ, 1962

📫 કલ્પના ચાવલા 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ અવકાશમાં જ મૃત્યુ પામ્યા હતા.

📪  ચાવલા અને અન્ય 6 અવકાશયાત્રીઓ તેમના સ્પેસ શટલ કોલંબિયા દ્વારા અવકાશમાં ગયેલ હતા.જ્યાં સ્પેસશટલ તૂટતા તેમનું મૃત્યુ થયું હતું.

રાઇટ ટુ એજ્યુકેશન RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો

-:: રાઇટ ટુ એજ્યુકેશન ::-  RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો નીચે આપેલ વેબ સાઈટ ખોલી ફોર્મ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી ...