Sunday, 3 February 2019

Few Science questions for improvement


1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ અજારક વિઘટન

2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ Fobos

3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ સલ્ફયુરિક એસિડ

4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ 30,000 પ્રકાશવર્ષ

5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ મેલેરિયા

6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ કૃષિ

7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ શોષણ

8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ એન્થ્રેસાઈટ

9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ S02

10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ નેત્રપટલ પર

11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ આમલી

12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ લંબમજ્જા

13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ પ્રોપેનોન

14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ વિડાલ ટેસ્ટ

15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ શૂન્ય

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

રાઇટ ટુ એજ્યુકેશન RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો

-:: રાઇટ ટુ એજ્યુકેશન ::-  RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો નીચે આપેલ વેબ સાઈટ ખોલી ફોર્મ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી ...